સુષ્માને યુઝરે કહ્યું, અમ્મા શીલા દીક્ષિતની જેમ જ યાદ આવશો, મળ્યો મુંહ તોડ જવાબ

મોદી સરકારમાં પૂર્વ વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજે રવિવારે એક ટ્રોલરને મુંહતોડ જવાબ આપ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રોલે સુષ્મા સ્વરાજે લખ્યું હતું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની જેમ જ લોકો તેમના નિધન બાદ તેમને યાદ કરશે. ટ્રોલર્સે લખ્યું કે, તમારી ખુબ જ યાદ આવશે એક દિવસ શીલા દીક્ષિતની જેમ જ અમ્મા પણ યાદ આવશે. તેના જવાબમાં સુષ્મા સ્વરાજે ખુબ જ શાંત અને સારી રીતે જવાબ આપ્યો.
સુષ્માને યુઝરે કહ્યું, અમ્મા શીલા દીક્ષિતની જેમ જ યાદ આવશો, મળ્યો મુંહ તોડ જવાબ

નવી દિલ્હી : મોદી સરકારમાં પૂર્વ વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજે રવિવારે એક ટ્રોલરને મુંહતોડ જવાબ આપ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રોલે સુષ્મા સ્વરાજે લખ્યું હતું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની જેમ જ લોકો તેમના નિધન બાદ તેમને યાદ કરશે. ટ્રોલર્સે લખ્યું કે, તમારી ખુબ જ યાદ આવશે એક દિવસ શીલા દીક્ષિતની જેમ જ અમ્મા પણ યાદ આવશે. તેના જવાબમાં સુષ્મા સ્વરાજે ખુબ જ શાંત અને સારી રીતે જવાબ આપ્યો.

આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજે દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ માંગેરામ ગર્ગનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું. તેમનાં આ ટ્વીટ પર ટ્રોલર્સે લખ્યું કે, તમારી ખુબ જ યાદ આવશે એક દિવસ શીલા દીક્ષિતની જેમ જ (અમ્મા).

— Sushma Swaraj (@SushmaSwaraj) July 21, 2019

I thank you in anticipation for this kind thought. https://t.co/pbuW6R6gcE

— Sushma Swaraj (@SushmaSwaraj) July 21, 2019

સુષ્મા સ્વરાજે ટ્રોલને મુંહતોડ જવાબ આપતા લખ્યું કે, આ ભાવના માટે તમારે આગોતરો આભાર. બીજી તરફ અંગ્રેજી ભાષામાં તેમણે લખ્યું કે, આઇથેક યૂ ઇન એટીસ્પિરેશન ફોર ધીસ કાઇન્ડ ઓફ થોડ.જોનો અર્થ થાય છે કે આ પ્રકારનાં વિચાર માટે પહેલાથી જ તમારો આભાર વ્યક્ત કરૂ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ ભાજપની કદ્દાવર મહિલા નેતા છે. તેમણે સ્વાસ્થય કારણોનો હવાલો ટાંકતો લોકસભા ચૂંટણી 2019માં હિસ્સો લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news