રાતના અંધારામાં ગરબા રમીને પરત ફરેલી એકલી યુવતીને જોઈ રેપિડો રાઈડરે જે કર્યું, તેના વખાણ આખા દેશમાં થયા!

Girl Applauds Rapido Rider Video: ગરબા નાઈટ પછી એક છોકરી એકલી સુમસાન રસ્તા પર ઉભી હતી. રેપિડો રાઈડરે જે કર્યું તે તેના ઉછેર વિશે ઘણું બધું કહી જાય છે!

રાતના અંધારામાં ગરબા રમીને પરત ફરેલી એકલી યુવતીને જોઈ રેપિડો રાઈડરે જે કર્યું, તેના વખાણ આખા દેશમાં થયા!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More