GK Quiz : એવી કઈ વસ્તુ છે, જે વ્યક્તિ પોતે જ જોઈ શકે છે અને એ પણ માત્ર એક જ વાર ?

GK Quiz : જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયોનું જ્ઞાન હોવું. જે આપણને વિશ્વને સમજવામાં, સાચા નિર્ણયો લેવામાં અને આત્મવિશ્વાસ સાથે કોઈની સાથે વાત કરવામાં મદદ કરે છે. જનરલ નોલેજને વધારવા માટે પુસ્તકો વાંચો, અખબારો વાંચો અને ભારત અને વિશ્વના સમાચારો સાથે અપડેટ રહો.

GK Quiz : એવી કઈ વસ્તુ છે, જે વ્યક્તિ પોતે જ જોઈ શકે છે અને એ પણ માત્ર એક જ વાર ?

GK Quiz : જનરલ નોલેજ એટલે વિવિધ વિષયો અને માહિતીની સારી સમજ. તે કોઈ એક ચોક્કસ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. સારું જનરલ નોલેજ હોવું અત્યંત ફાયદાકારક છે કારણ કે તે આપણને વિશ્વને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. નોલેજ વધારવા માટે દેશ-વિદેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી અપડેટ રહેવું જોઈએ.

Add Zee News as a Preferred Source

પ્રશ્ન : કઈ બેગ ભીની થઈ જાય પછી ઉપયોગી બને છે ?
જવાબ : ટી બેગ

પ્રશ્ન : બે પુત્રો અને બે પિતા મૂવી જોવા ગયા, તેમની પાસે માત્ર 3 ટિકિટ હતી, છતાં બધાએ ફિલ્મ જોઈ કેવી રીતે ?
જવાબ : કારણ કે ત્યાં ત્રણ લોકો જ હતા. એક દાદા, તેનો પુત્ર અને તેનો પૌત્ર. મતલબ એક જ માણસ પિતા અને પુત્ર બંને હતા

પ્રશ્ન : કયું પ્રાણી 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે ?
જવાબ : વીંછી શ્વાસ લીધા વિના આટલા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ પોતે જ જોઈ શકે છે અને તે પણ માત્ર એક જ વાર ?
જવાબ : સ્વપ્ન 

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે લોખંડને ખેંચી શકે પણ રબરને નહીં ?
જવાબ : મેગ્નેટ લોખંડને ખેંચે છે, પણ રબરને નહીં

પ્રશ્ન : કયું પ્રાણી તેના પગ વડે વસ્તુઓનો સ્વાદ લે છે ?
જવાબ : બટરફ્લાય

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદવામાં આવે છે પણ ખાવામાં આવતી નથી ?
જવાબ : થાળી

પ્રશ્ન : એવો કયો અંગ્રેજી શબ્દ છે જે હંમેશા 'ખોટો' વાંચવામાં આવે છે?
જવાબ : WRONG 

પ્રશ્ન : કયું પ્રાણી ઈજાગ્રસ્ત થાય ત્યારે માણસોની જેમ રડે છે ?
જવાબ : રીંછ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news