વકફ સુધારા બિલ પર સરકાર અને વિપક્ષ આમને-સામને, આજે લોકસભામાં અને કાલે રાજ્યસભામાં થશે ચર્ચા

Waqf Amendment Bill 2025: 542 સભ્યોની લોકસભામાં એનડીએ પાસે 293 સાંસદો છે અને ભાજપ અનેક વખત કેટલાક અપક્ષ સભ્યોનો ટેકો મેળવવામાં સફળ રહ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીડીપી, જેડી(યુ) અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) જેવા ભાજપના મુખ્ય સાથી પક્ષોએ શરૂઆતમાં બિલના કેટલાક પાસાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંસદની સંયુક્ત સમિતિ દ્વારા તેમના કેટલાક સૂચનો સ્વીકારાયા પછી તેઓ તેને સમર્થન આપી શકે છે.
 

વકફ સુધારા બિલ પર સરકાર અને વિપક્ષ આમને-સામને, આજે લોકસભામાં અને કાલે રાજ્યસભામાં થશે ચર્ચા

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.