1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની આ ગ્રામ પંચાયતની અનેરી સિદ્ધિ, નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

Surat News: પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. 

1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની આ ગ્રામ પંચાયતની અનેરી સિદ્ધિ, નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More