હેં...સસ્તા ઘર બનવાના બંધ થઈ ગયા! 50 લાખથી ઓછી કિંમતના અર્ફોડેબલ મકાનોને લઈને આવી મોટી ખબર

Property Market : છેલ્લા 4 વર્ષમાં મકાનોની કિંમતોમાં અસાધારણ વધારો થયો છે. જેના કારણે હવે એફોર્ડેબલ મકાનોની કિંમત પણ કરોડોની થઈ ગઈ છે, જેના કારણે હવે આ મકાનો મધ્યમ વર્ગના બજેટની બહાર થઈ ગયા છે

હેં...સસ્તા ઘર બનવાના બંધ થઈ ગયા! 50 લાખથી ઓછી કિંમતના અર્ફોડેબલ મકાનોને લઈને આવી મોટી ખબર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More