મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માતમાં ગુજરાતી સિંગરનું મોત, કાશીથી પરત ફરતા સમયે મોત આવ્યું, 20 લોકોની ટીમ ગઈ હતી

Shivpuri Accident News : કાશીથી ગુજરાત આવી રહેલાં શ્રદ્ધાળુઓનાં અકસ્માતમાંકમકમાટીભર્યા મોત. મધ્ય પ્રદેશમાં ટ્રાવેલર ટ્રક સાથે અથડાઈ, જેમાં મહેસાણા-સુરેન્દ્રનગરના 4 લોકોનાં મોત, તો 7 લોકો ગંભીર 
 

મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માતમાં ગુજરાતી સિંગરનું મોત, કાશીથી પરત ફરતા સમયે મોત આવ્યું, 20 લોકોની ટીમ ગઈ હતી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More