અડધી રાતે આવે છે અને ઘંટડી વગાડીને જતી રહી છે... આ શહેરમાં ફરતી થઈ ઘુંઘટવાળી સ્ત્રી, લોકોમાં ફફડાટ

Gwalior Woman Ringing Doorbell : ગ્વાલિયરમાં એક વાયરલ વીડિયોને લઈને અફવાઓનું બજાર ગરમ છે. લોકો કહે છે કે એક રહસ્યમય મહિલા અડધી રાત્રે આવે છે અને ઘરના ડોરબેલ વગાડે છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનાને લઈને પોલીસ સતર્ક છે

અડધી રાતે આવે છે અને ઘંટડી વગાડીને જતી રહી છે... આ શહેરમાં ફરતી થઈ ઘુંઘટવાળી સ્ત્રી, લોકોમાં ફફડાટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.