ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી આપી ચેતવણી

Heavy Rain Alert: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને અનેક જગ્યા પર એલર્ટ આપવામાં આવ્યું છે, એની સાથે જ લોકોને સાવચેત રહેવા પર હવામાન વિભાગે જણાવ્યું છે. દેશના આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે તેમા ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી આપી ચેતવણી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More