Rain Alert: 24, 25, 26 અને 27 એપ્રિલે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વીજળી ત્રાટકશે, IMDનું એલર્ટ

Heavy Rain: ભારતના ઘણા રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારે વરસાદની સાથે ભારે પવન અને વીજળીના કડાકાની ઘટનાઓ પણ થઈ શકે છે.
 

Rain Alert: 24, 25, 26 અને 27 એપ્રિલે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વીજળી ત્રાટકશે, IMDનું એલર્ટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.