રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 7 બાળકોનો પણ સમાવેશ

Accident: રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ખાટુ શ્યામ મંદિરથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી એક પિકઅપ ગાડી અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 10 લોકોના મોત થયા છે.
 

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 7 બાળકોનો પણ સમાવેશ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.