Patanjali: પતંજલિએ આયુર્વેદને કેવી રીતે બચાવ્યું અને નવા સમય માટે કેવી રીતે બદલ્યું?

હાલ બજારમાં આયુર્વેદિક પ્રોડક્ટ્સની બોલબાલા છે અને એમા પણ પતંજલિએ માર્કેટમાં સારું એવું આધિપત્ય જમાવ્યું છે. 2006માં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પતંજલિએ આધુનિક સમયમાં આયુર્વેદ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં કેવો મહત્વનો ફાળો ભજવ્યો તે જાણવા જેવું છે.

Patanjali: પતંજલિએ આયુર્વેદને કેવી રીતે બચાવ્યું અને નવા સમય માટે કેવી રીતે બદલ્યું?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.