CM પર હુમલો કરનારને કેટલી થાય છે સજા? જાણો કઈ કલમો હેઠળ નોંધવામાં આવે છે કેસ ?

Slap on Chief Minister Law: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જાહેરમાં સુનાવણી દરમિયાન હુમલો થયો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને પકડી લીધો હતો. કાયદા હેઠળ, BNS કલમ 115 હેઠળ થપ્પડ મારવા પર એક વર્ષની સજા અથવા દંડ થઈ શકે છે.

CM પર હુમલો કરનારને કેટલી થાય છે સજા? જાણો કઈ કલમો હેઠળ નોંધવામાં આવે છે કેસ ?
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More