ભાઈ મોજમસ્તી કરવા બેંગકોક ગયા અને પછી પત્નીને ખબર ન પડે એટલે એવું કારનામું કર્યું....પોલીસ પકડી ગઈ

ભારતીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને તો  બેંગકોક ફરવા બહું જવું ગમતું હોય છે. પરંતુ જો એકલા એકલા બેંગકોક જાઓ અને ઘરનાને ખબર પણ ન પડે એવું છૂપાવવા માટે ભૂલેચૂકે આવું કોઈ કારનામું કરવાથી બચજો. નહીં તો મુસિબતમાં મુકાશો. 

ભાઈ મોજમસ્તી કરવા બેંગકોક ગયા અને પછી પત્નીને ખબર ન પડે એટલે એવું કારનામું કર્યું....પોલીસ પકડી ગઈ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.