હું બ્લેન્ક ચેક આપી રહ્યો છું, બધાના ફોટા છપાવવા તૈયાર છું; મહિલા અનામત પર વિપક્ષને PM મોદીની આ કેવી ઓફર?

Women Reservation Bill PM Modi Lok Sabha Debate: વડાપ્રધાન મોદીએ તમામ પક્ષોને મહિલા અનામત બિલનું સમર્થન કરવાની અપીલ કરતા કહ્યું કે, આને રાજકીય રંગ આપવાની જરૂર નથી અને જે પણ આનો વિરોધ કરશે તેમને લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે.

હું બ્લેન્ક ચેક આપી રહ્યો છું, બધાના ફોટા છપાવવા તૈયાર છું; મહિલા અનામત પર વિપક્ષને PM મોદીની આ કેવી ઓફર?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.