મેં એની સાથે લગ્ન કર્યા જે સ્કૂલમાં મને નફરત કરતો હતો, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ આ લવસ્ટોરી

Viral Love Story :  ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ લવ સ્ટોરી. નફરતથી શરૂ થયેલી સ્ટોરી આજે લગ્નમાં પરિણમી છે, રિયલ લાઈફની આ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગશે 

મેં એની સાથે લગ્ન કર્યા જે સ્કૂલમાં મને નફરત કરતો હતો, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ આ લવસ્ટોરી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More