Independence Day 2025:'પરમાણુ ધમકીઓથી નહીં ડરીએ...', લોહી અને પાણી એકસાથે ના વહી શકે, લાલ કિલ્લા પરથી PM મોદીની ચેતવણી

Independence Day 2025: આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ભારતે નક્કી કર્યું છે કે તે હવે પરમાણુ ધમકીઓને સહન કરશે નહીં.

Independence Day 2025:'પરમાણુ ધમકીઓથી નહીં ડરીએ...', લોહી અને પાણી એકસાથે ના વહી શકે, લાલ કિલ્લા પરથી PM મોદીની ચેતવણી