મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં વિપક્ષ, મત ચોરીના મુદ્દા પર લડાઈ લાંબી ચાલશે!

Election Commission: મત ચોરીના આરોપને લઈને વિવાદ ગંભીર બની રહ્યો છે. હવે માહિતી સામે આવી છે કે વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યું છે.

 મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં વિપક્ષ, મત ચોરીના મુદ્દા પર લડાઈ લાંબી ચાલશે!