ભાજપની એક ચાલ અને ઈન્ડિયા ગઠબંધનમાં પડી ફૂટ, વિપક્ષી દળોના બે ફાડિયા પડ્યા, કોંગ્રેસ એકલી પડી!

Opposition Unity: પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈઓવાળું બિલ સંસદમાં રજૂ થતા જ હડકંપ મચ્યો છે. બિલ માટેની જેપીસીમાં સામેલ થવાની વિપક્ષી જૂથની અનેક પાર્ટીઓએ ના પાડી છે. ત્યારે કોંગ્રેસ એકલી પડતી દેખાય છે. 

ભાજપની એક ચાલ અને ઈન્ડિયા ગઠબંધનમાં પડી ફૂટ, વિપક્ષી દળોના બે ફાડિયા પડ્યા, કોંગ્રેસ એકલી પડી!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More