2047 સુધીમાં ભારતમાં કેટલી થઈ જશે ભારતીયોની માથાદીઠ આવક? રકમ સાંભળીને ઉડી જશે હોશ

India Per Capita Income 2047: 2047 સુધીમાં ભારતની માથાદીઠ આવક વર્તમાન સ્તર કરતા અનેકગણી વધી શકે છે. જો આ ગતિ જળવાઈ રહેશે, તો ભારત આર્થિક શક્તિના એક નવા યુગમાં પ્રવેશ કરશે. ચાલો વિગતવાર જાણીએ.

2047 સુધીમાં ભારતમાં કેટલી થઈ જશે ભારતીયોની માથાદીઠ આવક? રકમ સાંભળીને ઉડી જશે હોશ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More