ભારતની 'મિસ્ટ્રી ટ્રેન', જે ચાલતા-ચાલતા પાટા પરથી થઈ ગઈ હતી ગાયબ, 43 વર્ષ પછી નાસાની નજર પડી તો વિશ્વભરની એજન્સીઓમાં મચ્યો ગભરાટ

India Mystery Train: જેમ બર્મુડા ટ્રાયેન્ગલએ વિશ્વભરમાં અસંખ્ય રહસ્યોને જન્મ આપ્યો છે, તેમ ભારતના પાટા પર પણ એક એવું જ રહસ્ય છુપાયેલું હતું, એક ટ્રેનનું રહસ્ય જે દાયકાઓ સુધી અદ્રશ્ય રહી. કોઈ સ્ટેશને તેની એન્ટ્રી રેકોર્ડ કરી નહીં, કોઈ કર્મચારીએ તેને યાદ ન રાખ્યું, અને જ્યારે, 43 વર્ષ પછી, નાસાએ અચાનક તેને જોયું, ત્યારે ભારતથી રશિયા અને ચીન સુધીની સુરક્ષા એજન્સીઓ હચમચી ગઈ. 
 

ભારતની 'મિસ્ટ્રી ટ્રેન', જે ચાલતા-ચાલતા પાટા પરથી થઈ ગઈ હતી ગાયબ, 43 વર્ષ પછી નાસાની નજર પડી તો વિશ્વભરની એજન્સીઓમાં મચ્યો ગભરાટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More