ISRO Space Center: ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટ, ISRO અહીં બનાવશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર

ISRO Space Center In Gujarat : ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઈસરોનું સ્પેસ સેન્ટર આકાર લેશે, જે 10000 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે 

 ISRO Space Center: ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટ, ISRO અહીં બનાવશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More