International Yoga Day 2025: તણાવમાંથી પસાર થઈ રહેલી દુનિયા માટે યોગ એક પોઝ બટન...- PM મોદી

International Yoga Day 2025: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દેશ દુનિયામાં આજે યોગ દિવસની ઉજવણી  થઈ રહી છે. પીએમ મોદીએ આજે  આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેમની સાથે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ હાજર રહ્યા. આ વર્ષની થીમ 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ છે.' જેનો હેતુ પૃથ્વી અને માનવ સ્વાસ્થ્યના પરસ્પર સંબંધ મજબૂત બનાવવાનો છે. એટલે કે જો ધરતી સ્વસ્થ હશે તો આપણે પણ સ્વસ્થ રહી શકીશું. 

International Yoga Day 2025: તણાવમાંથી પસાર થઈ રહેલી દુનિયા માટે યોગ એક પોઝ બટન...- PM મોદી

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.