Watch Viral Video: પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડી ગયું ગરૂડ? લોકોના પેટમાં ફાળ પડી, જાણો શું છે ધ્વજનું રહસ્ય

Viral Video: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગરૂડ મંદિરના ધ્વજને લઈને ભગવાન જગન્નાથના મંદિરના શિખરની ચારેબાજુ ફરી રહ્યું છે. અનેક લોકો આ ઘટનાને જગન્નાથ ભગવાનની કોઈ લીલા માને છે. તો કેટલાક શુભ કે અશુભ સંકેત માની રહ્યા છે. 

Watch Viral Video: પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડી ગયું ગરૂડ? લોકોના પેટમાં ફાળ પડી, જાણો શું છે ધ્વજનું રહસ્ય

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.