વાર્ષિક 25 લાખના પગારદારને પણ 2BHK ખરીદવું મુશ્કેલ છે! મધ્યમ વર્ગના લોકો ઘર કેવી રીતે ખરીદશે?

Middle Class Property : વૈભવી મકાનોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે, અને મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. શું મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું સ્વપ્ન અધૂરું રહેશે?

વાર્ષિક 25 લાખના પગારદારને પણ 2BHK ખરીદવું મુશ્કેલ છે! મધ્યમ વર્ગના લોકો ઘર કેવી રીતે ખરીદશે?
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More