જગદીપ ધનખર બાદ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ ? આ ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી, પરંતુ...

Vice President Candidate: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ત્રણ લોકોના નામ હતા - તામિલનાડુના સેલમના રહેવાસી કે. પદ્મરાજન, દિલ્હીના મોતી નગરના રહેવાસી જીવન કુમાર મિત્તલ અને આંધ્રપ્રદેશના શ્રીમુખલિંગમ ગામના રહેવાસી નાયડુગુરી રાજશેખર.
 

જગદીપ ધનખર બાદ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ ? આ ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી, પરંતુ...

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.