સોનમ કરતા ખતરનાક નીકળી ઝાંસીની દુલ્હન, દેવર-જેઠ સાથે સંબંધ, પતિ પર ગોળી ચલાવી, સાસુને પણ મારી નાંખી

Jhansi Pooja Jatav Story : ઝાંસીમાં એક ચાલાક પુત્રવધૂના ભયાનક કૃત્યો પ્રકાશમાં આવ્યા છે. ચાલાક પુત્રવધૂનો ઇતિહાસ પ્રકાશમાં આવતાં બધા સ્તબ્ધ થઈ ગયા. હાલ ચારેતરફ પૂજા જાટવના ષડયંત્રની તપાસ થઈ રહી છે

સોનમ કરતા ખતરનાક નીકળી ઝાંસીની દુલ્હન, દેવર-જેઠ સાથે સંબંધ, પતિ પર ગોળી ચલાવી, સાસુને પણ મારી નાંખી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.