ન્યાયમૂર્તિ બી આર ગવઈ બનશે ભારતના આગામી CJI, 14મી મેના રોજ લેશે શપથ 

ન્યાયમૂર્તિ બી આર ગવઈ આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. તેઓ સંજીવ ખન્નાની જગ્યા લેશે. વર્તમાન સીજેઆઈએ નવા સીજેઆઈ  તરીકે તેમના નામની ભલામણ કરી છે. 

ન્યાયમૂર્તિ બી આર ગવઈ બનશે ભારતના આગામી CJI, 14મી મેના રોજ લેશે શપથ 
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More