Chief Justice Of India: 53માં CJI બન્યા જસ્ટિસ સૂર્યકાંત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ, ખાસ જાણો તેમના વિશે

justice surya kant new CJI of india: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જસ્ટિસ સૂર્યકાંતને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદના શપથ લેવડાવ્યા છે. જસ્ટીસ સૂર્યકાંત આ સાથે 53માં સીજેઆઈ બન્યા છે. તેઓ બી આર ગવાઈની જગ્યા લેશે. જસ્ટિસ સૂર્યકાંતના અભૂતપૂર્વ ચુકાદાઓ અને તેમના વિશે વધુ વિગતો ખાસ જાણો. 

Chief Justice Of India: 53માં CJI બન્યા જસ્ટિસ સૂર્યકાંત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ, ખાસ જાણો તેમના વિશે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More