આ યુવતીની માહિતી આપનારને મળશે 51 હજારનું ઈનામ, સિવિલ જજની તૈયારી કરતી અર્ચના ચાર દિવસથી ગાયબ

Archana Tiwari Missing : ઇન્દોરમાં સિવિલ જજની તૈયારી કરી રહેલી 27 વર્ષીય યુવતી છેલ્લા ચાર દિવસથી ગુમ છે. યુવતીના મોબાઇલનું છેલ્લું લોકેશન નર્મદાપુરમ જિલ્લાના નર્મદા બ્રિજ પર મળી આવ્યું હતું

આ યુવતીની માહિતી આપનારને મળશે 51 હજારનું ઈનામ, સિવિલ જજની તૈયારી કરતી અર્ચના ચાર દિવસથી ગાયબ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More