ગળામાં પટ્ટો બાંધ્યો, ઘૂંટણિયે ચલાવ્યા, જમીન પર સિક્કો ચટાવ્યો... ટાર્ગેટ પૂરો ન કરવા પર કંપનીએ કર્મચારીઓને આપી આવી સજા

Kochi Employees Viral Video: કેરળની એક કંપનીએ ટાર્ગેટ પૂરા ન થવા પર કર્મચારીઓ સાથે અમાનવીય વર્તન કર્યું... તેમના ગળામાં પટ્ટો બાંધીને જમીન પર ચાલવા મજબૂર કર્યા... વીડિયો સામે આવતા લોકો ચોંક્યા

ગળામાં પટ્ટો બાંધ્યો, ઘૂંટણિયે ચલાવ્યા, જમીન પર સિક્કો ચટાવ્યો... ટાર્ગેટ પૂરો ન કરવા પર કંપનીએ કર્મચારીઓને આપી આવી સજા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More