Ladakh Protest: 'કેન્દ્રએ વાતચીત બંધ કર્યા પછી અમારે નાછૂટકે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું...' લદ્દાખ હિંસા પાછળ શું છે સત્ય?

Ladakh Protest: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈ લેહમાં બુધવારે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ, જેમાં અનેક લોકોના મોત અને ઘણા ઘાયલ થયા છે. KDA (કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ)એ આજે કારગિલમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં ગઈકાલથી લદ્દાખમાં પરિસ્થિતિની ચર્ચા અંગે કરવામાં આવી.

Ladakh Protest: 'કેન્દ્રએ વાતચીત બંધ કર્યા પછી અમારે નાછૂટકે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું...' લદ્દાખ હિંસા પાછળ શું છે સત્ય?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More