Watch Video: મધરાતે રૂમમાંથી આવતો હતો વિચિત્ર અવાજ...જેઠને શક ગયો, બક્સો ખોલીને જોયું તો કપડાં વગરનો પુરુષ

ઉત્તર પ્રદેશથી એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સંબંધોની માન મર્યાદા જાણે સાવ ભૂલાઈ રહી હોય તેવું લાગે છે. પતિ પત્નીના સંબંધ કઈ હદે જઈ રહ્યા છે તે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પણ કઈક એવો જ કિસ્સો છે. વફાદારી શું ફક્ત હવે પુસ્તકોમાં સમેટાઈને રહી  જશે કે શું?

Watch Video: મધરાતે રૂમમાંથી આવતો હતો વિચિત્ર અવાજ...જેઠને શક ગયો, બક્સો ખોલીને જોયું તો કપડાં વગરનો પુરુષ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.