Maharashtra: RSS પ્રમુખનું NOTA પર મોટું નિવેદન, મતદાન બાદ મતદારોને આપી ચેતવણી

Maharashtra Civic Polls 2026: મહારાષ્ટ્રમાં આજે સ્થાનિક ચૂંટણીઓ થઈ રહી છે. 29 નગરનિગમો માટે મતદાન ચાલુ છે. આ બધા વચ્ચે નાગપુરમાં મતદાન બાદ આરએસએસ ચીફે નોટા મુદ્દે મતદારોને ચેતવ્યા છે. જાણો તેમણે શું કહ્યું?

Maharashtra: RSS પ્રમુખનું NOTA પર મોટું નિવેદન, મતદાન બાદ મતદારોને આપી ચેતવણી

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More