આંગણવાડી કાર્યકરો માટે ખુશખબર! સરકાર આપશે દિવાળીની ભેટ, મંત્રીની 2000 રૂપિયા આપવાની જાહેરાત

Anganwadi Workers: સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે.

આંગણવાડી કાર્યકરો માટે ખુશખબર! સરકાર આપશે દિવાળીની ભેટ, મંત્રીની 2000 રૂપિયા આપવાની જાહેરાત
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More