વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત, 31 લોકોના મોત, ગઈકાલે પણ 9 લોકોના થયા હતા મોત

Vaishno Devi Landslide: મંગળવારે અને 26 ઓગસ્ટ્રના રોજ આ જ રૂટ પર બીજુ ભૂસ્ખલન થયું હતું, જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 21 ઘાયલ થયા હતા. પર્વતો તૂટી પડવાથી યાત્રા માર્ગને ઘણું નુકસાન થયું છે.
 

વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત, 31 લોકોના મોત, ગઈકાલે પણ 9 લોકોના થયા હતા મોત

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More