બિલાસપુરમાં મોટો ટ્રેન અકસ્માત! પેસેન્જર અને માલગાડીઓ સામસામે અથડાઈ, અનેક લોકોના મોત

Bilaspur Train Accident: બિલાસપુરના લાલખાદન નજીક એક મોટો અકસ્માત થયો, જેમાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાઈ છે. અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા, અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

બિલાસપુરમાં મોટો ટ્રેન અકસ્માત! પેસેન્જર અને માલગાડીઓ સામસામે અથડાઈ, અનેક લોકોના મોત

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More