14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી, ડેપ્યૂટી CMએ શું કહ્યું?

Maharashtra News: આ ચુકવણીઓ યોજનાની સંપૂર્ણ સમીક્ષા ન થાય ત્યાં સુધી ચાલુ રહી. હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલા બધા માણસો સિસ્ટમની ચકાસણી પ્રક્રિયામાં કેવી રીતે પાસ થયા? કયા અધિકારીઓએ આ અરજીઓ મંજૂર કરી અને આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ?

14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી, ડેપ્યૂટી CMએ શું કહ્યું?