ભગવાન કૃષ્ણની તર્જ પર 'મિશન સુદર્શન ચક્ર' લોન્ચ, PM મોદીએ લાલ કિલ્લાથી દુશ્મનોને આપી ચેતવણી

Independence Day Speech: પીએમ મોદીએ કહ્યું કે મહાભારતની જેમ શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સૂર્યપ્રકાશને અવરોધિત કર્યો હતો અને દિવસ દરમિયાન અંધારું કરી દીધું હતું. તેવી જ રીતે ભારતનું મિશન સુદર્શન ચક્ર દુશ્મનના હુમલાઓને નિષ્ફળ બનાવશે અને અનેક ગણી વધુ શક્તિથી બદલો લેશે.

 ભગવાન કૃષ્ણની તર્જ પર 'મિશન સુદર્શન ચક્ર' લોન્ચ, PM મોદીએ લાલ કિલ્લાથી દુશ્મનોને આપી ચેતવણી
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More