મોદી સરકારની ભેટ, ખાતામાં બેલેન્સ ન હોય તો પણ પૈસા ઉપાડી શકાશે, મર્યાદા છે ₹10000

Modi Government Yojana: પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ, લાભાર્થીઓ 10000 રૂપિયા સુધી સુવિધા મેળવી શકે છે. આ યોજનામાં જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય, તો પણ તમે પૈસા ઉપાડી શકો છો અથવા ચોક્કસ મર્યાદા સુધી વ્યવહાર કરી શકો છો.
 

મોદી સરકારની ભેટ, ખાતામાં બેલેન્સ ન હોય તો પણ પૈસા ઉપાડી શકાશે, મર્યાદા છે ₹10000

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.