ટ્રમ્પ ટેરિફથી કોવિડ સ્ટાઇલથી સામનો કરશે મોદી સરકાર, ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન સમયની યોજના

Modi Government Relief: અધિકારીઓનું કહેવું છે કે સરકાર ટ્રમ્પના ટેરિફની અસર ઘટાડવા માટે કોવિડ સ્ટાઈલ રાહત યોજનાઓ પર વિચાર કરી રહી છે. આમાં રોકડની તંગીને દૂર કરવાના પગલાંનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પ ટેરિફથી કોવિડ સ્ટાઇલથી સામનો કરશે મોદી સરકાર, ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન સમયની યોજના

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.