Dream11 જેવી ગેમિંગ એપ થશે બેન? ઓનલાઈન સટ્ટાબાજીની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં સરકાર, આવતીકાલે સંસદમાં રજૂ થશે બીલ

Online Gaming Ban: ઓનલાઈન મની ગેમિંગ વિરુદ્ધ મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, રૂપિયા સાથ સંબંધિત ગેમિંગ ટ્રાન્ઝેક્શન હવે ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

Dream11 જેવી ગેમિંગ એપ થશે બેન? ઓનલાઈન સટ્ટાબાજીની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં સરકાર, આવતીકાલે સંસદમાં રજૂ થશે બીલ