મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલી એર એશિયાની ફ્લાઇટ સાથે ટકરાયું પક્ષી
કેરળ વિમાન અકસ્માતના 24 કલાકની એક એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલા એર એશિયાની ફ્લાઇટના વિમાન સાથે પક્ષી ટકરાયું હતું.
Updated By: Aug 8, 2020, 03:58 PM IST

નવી દિલ્હી: કેરળ વિમાન અકસ્માતના 24 કલાકની એક એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. મુંબઇથી રાંચી માટે રવાના થઇ રહેલા એર એશિયાની ફ્લાઇટના વિમાન સાથે પક્ષી ટકરાયું હતું. એરલાઇન્સના પ્રવક્તાએ સૂચના આપતાં કહ્યું કે વિમાનને ઉડાન ભરતાં પહેલાં રોકવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube