દિલ્હી બ્લાસ્ટને કેન્દ્ર સરકારે ગણાવી આતંકી ઘટના, મૃતકોને કેબિનેટ બેઠકમાં અપાઈ શ્રદ્ધાંજલિ

Delhi Blast: કેન્દ્ર સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટોને આતંકી ઘટના ગણાવી છે. લાલ કિલ્લા પાસે થયેલા આતંકી ઘટના અંગે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટને કેન્દ્ર સરકારે ગણાવી આતંકી ઘટના, મૃતકોને કેબિનેટ બેઠકમાં અપાઈ શ્રદ્ધાંજલિ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More