ભારતમાં જોડાવા માંગતું હતું નેપાળ, તો પછી નહેરૂએ કેમ નકારી કાઢી હતી રાજા ત્રિભુવનની ઓફર ? જાણો

Nepal wanted to merge with India: 1951માં જ્યારે ત્રિભુવન બીર બિક્રમ શાહ વિદેશથી નેપાળ પાછા ફર્યા, ત્યારે તેમણે ત્યાં બંધારણીય રાજાશાહીની પ્રથા શરૂ કરી. આ સમય દરમિયાન, તેમણે ચીનના આક્રમણ સામે પંડિત નેહરુને નેપાળને ભારતમાં ભેળવી દેવા વિનંતી કરી.
 

ભારતમાં જોડાવા માંગતું હતું નેપાળ, તો પછી નહેરૂએ કેમ નકારી કાઢી હતી રાજા ત્રિભુવનની ઓફર ? જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.