18 એકર જમીન માટે નઈ નવેલી દુલ્હને કર્યો મોટો ખેલ, સુહાગરાતે કરી પતિની હત્યા

Husband Murder On Suhagrat : જબલપુરના ઇન્દ્ર કુમાર તિવારીની લગ્નની રાત્રે તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી દીધી હતી. ઇન્દ્રએ જે છોકરી સાથે ખુશી તિવારી સમજીને લગ્ન કર્યા હતા તે ખરેખર શાહિદા બાનો હોવાનું બહાર આવ્યું. ઇન્દ્ર કુમાર પાસે 18 વિઘા જમીન હતી અને 45 વર્ષના થયા પછી પણ તે લગ્ન કરી રહ્યો ન હતો

18 એકર જમીન માટે નઈ નવેલી દુલ્હને કર્યો મોટો ખેલ, સુહાગરાતે કરી પતિની હત્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More