તળાવમાં હળદરવાળો ટ્રેન્ડ કરવા પહોંચ્યો યુવક, પછી એવું થયું કે લુંગી પણ છુટી ગઈ

Next level Of Turmeric Trend : બધા ગ્લાસમાં હળદર નાંખી રહ્યા હતા, પછી તે વ્યક્તિ કંઈક અલગ કરવા માટે તળાવમાં ગયો, પછી જે થયું તે તમે વિચારી પણ નહિ શકો 
 

તળાવમાં હળદરવાળો ટ્રેન્ડ કરવા પહોંચ્યો યુવક, પછી એવું થયું કે લુંગી પણ છુટી ગઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.