Nimisha Priya: નિમિષાને બચાવવા માટે આ મૌલવીએ કરી તનતોડ મહેનત, ટાળી ફાંસીની સજા

Nimisha Priya Yemen Case: નિમિષા પ્રિયાને જુલાઈ વર્ષ 2017માં પોતાના યમની બિઝનેસ પાર્ટનરની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. વર્ષ 2020માં એક યમની કોર્ટ તરફથી મોતની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ નવેમ્બર 2023માં સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ તરફથી નિમિષા પ્રિયાની અપીલ ફગાવવામાં આવી હતી. 

Nimisha Priya: નિમિષાને બચાવવા માટે આ મૌલવીએ કરી તનતોડ મહેનત, ટાળી ફાંસીની સજા

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.