1 મેથી ફાસ્ટેગનો The End, ખતમ થઈ જશે ટોલ પ્લાઝા, આવી રહી છે ટેક્સની નવી સિસ્ટમ, જાણો કઈ રીતે કરશે કામ

Toll Tax:  આગામી દિવસોમાં જ્યારે તમે હાઈવે કે એક્સપ્રેસ વે પરથી પસાર થશો ત્યારે તમારે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે. ટોલ ટેક્સ સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે બ્રેક લગાવ્યા વિના ટોલ પ્લાઝા પાર કરશો. વાસ્તવમાં, 1 મે, 2025 થી, ટોલ વસૂલાત સિસ્ટમ સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે.

1 મેથી ફાસ્ટેગનો The End, ખતમ થઈ જશે ટોલ પ્લાઝા, આવી રહી છે ટેક્સની નવી સિસ્ટમ, જાણો કઈ રીતે કરશે કામ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More