નોઈડાનું દંપતી ઉજ્જવલ-નીલુને અશ્લીલ વીડિયો બનાવવા માટે છોકરીઓ ક્યાંથી મળવી? સામે આવી ચોંકવનારી હકીકત

Noida Viral News: માર્ચ મહિનામાં, નોઈડાથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. EDએ નોઈડામાં ઉજ્જવલ કિશોર અને નીલુ શ્રીવાસ્તવના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપ હતો કે બંનેએ મોડેલો સાથે અશ્લીલ વીડિયો શૂટ કર્યા હતા અને તેને સાયપ્રસ સ્થિત એક કંપનીને સપ્લાય કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય પોર્નોગ્રાફિક સાઇટ્સ ચલાવે છે.

નોઈડાનું દંપતી ઉજ્જવલ-નીલુને અશ્લીલ વીડિયો બનાવવા માટે છોકરીઓ ક્યાંથી મળવી? સામે આવી ચોંકવનારી હકીકત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More